PRAGATYA GROUP OF COMPANIES PRESENTS
SVUM 2026 INTERNATIONAL TRADE SHOW @ AHMEDABAD
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ અને પ્રાગટ્ય ગ્રુપ ઓફ કંપની અમદાવાદ દ્વારા આગામી ૧૧ થી ૧૩ ને ૧૪/૧૫ ફેબ્રુઆરી માં એ.એમ.સી ગ્રાઉન્ડ સિંધુભવન રોડ અમદાવાદ મા વિશ્વવ્યાપી વેપાર માટે ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં અનેક દેશો ના એમ્બેસી, ભારતના ઉદ્યોગપતિ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, બિઝનેસ એક્સપોર્ટર, ટ્રેડરો ભાગ લેશે. વર્ષોથી ચાલતા આ ટ્રેડ શો માં સરકાર અને સહકાર નો સમન્વય જોવા મળશે. 🇮🇳
We are Proud to announce that The PRAGATYA GROUP OF COMPANIES has join as Main Sponsor of the Show and Contributing Rs.65 lakhs.
We are proud of Shri Divyen Raithatha, proud founder of SVUM.